• શુક્રવાર, 21 માર્ચ, 2025

ઘઉંનું ઉત્પાદન બે ટકા વધીને 11.54 કરોડ ટન થવાની સંભાવના

કૃષિ મંત્રાલયે જાહેર કર્યા બીજા આગોતરા અનુમાન

નવી દિલ્હી, તા. 11 માર્ચ

કૃષિ મંત્રાલયે જાહેર કરેલા બીજા આગોતરા અનુમાન મુજબ, 2024-25ના પાક વર્ષની રવી સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 2 ટકા વધીને 11.54 કરોડ ટન થવાનો અંદાજ છે, જે મુખ્યત્વે વધુ વાવેતર વિસ્તારને કારણે છે. ગયા વર્ષે ઘઉંનું ઉત્પાદન 11.32 કરોડ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.