• શુક્રવાર, 21 માર્ચ, 2025

વિકસિત ભારતનું લક્ષ્ય આંબવા માટે કૌશલ્ય વિકાસ ચાવીરૂપ : અરાવિંદ વીરમણિ

‘2050 સુધીમાં ભારત ચીનનું સમોવડિયું થઇ જશે’

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 માર્ચ

2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની ચાવી કૌશલ્ય વિકાસમાં રહેલી છે એમ નીતિ આયોગના સભ્ય ડો. અરાવિંદ વીરમણિએ જણાવ્યું હતું. જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતેની આઈએમસી-પ્રવીણચંદ્ર વી ગાંધી ચેર ઈન બેન્કિગ એન્ડ ફાઇનાન્સના ઉપક્રમે આઈએમસી ચેમ્બર.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.