પીટીઆઈ
નવી દિલ્હી, તા. 11 માર્ચ
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું હતું. આ ખરડાનો ઉદ્દેશ બ્રિટિશકાળના જરી - પુરાણા કાયદાના સ્થાને નવા અસરકારક કાયદા લાવવાનો અને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વનું જતન કરવાનો છે. અત્યારે ફોરેનર્સ ઍક્ટ 1946, પાસપોર્ટ (એન્ટ્રી ઈન ટુ ઈન્ડિયા)......