• રવિવાર, 27 એપ્રિલ, 2025

એમેઝોનની ભારતમાં આઈપીઓ લાવવાની યોજના

મુંબઈ, તા. 18 માર્ચ 

એક અહેવાલ મુજબ વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન તેના ભારતીય વ્યવસાયને અલગ કરીને સ્થાનિક શૅરબજારમાં લિસ્ટેડ કરવાનું વિચારી રહી છે. આ પગલું એમેઝોનને ભારતના કડક ઇ-કોમર્સ નિયમોને નેવિગેટ કરતી વખતે સૌથી ઝડપથી વિકસતા ડિજિટલ બજારોમાંના એકમાં તેની હાજરી મજબૂત.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.