માત્ર 30 ટકા પાકની ધારણા
ડી. કે.
મુંબઈ, તા. 18 માર્ચ
ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે અચાનક પડેલી ભારે ગરમીની અસર, પરંતુ આ વખતે જગમશહૂર કોંકણ અને રત્નાગીરીની આફૂસ કેરીના ચાહકોને કેરી બહુ મોંઘી પડવાના સંકેત મળી રહ્યા છે. અચાનક શરૂ થયેલી કાળઝાળ ગરમીના કારણે આફૂસ કેરીના પાકને 70......