• શુક્રવાર, 06 માર્ચ, 2026

બજેટની રૂા. 51,463 કરોડની પૂરક માગણીને સંસદની મંજૂરી

એજન્સીસ

નવી દિલ્હી, તા. 18 માર્ચ

ચાલુ નાણાકીય વર્ષમાં રૂા. 51,463 કરોડના વધારાના ખર્ચની ગ્રાન્ટ માટેની પૂરક માગને આજે સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત 2025-26 માટેના મણિપુરના બજેટને પણ મંજૂરી આપી હતી. એ પૂર્વે રાજ્યસભાએ ચાર બિલ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.