અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 માર્ચ
પ્રતિકુળ વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિને પગલે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ પ્રથમ વાર 3000 ડૉલરને પાર કરી ગયા છે. સોનાના ભાવમાં વૃદ્ધિને પગલે સોનાના માર્કેટકૅપમાં પણ વધારો થઈ રહ્યો છે. સોનાના વર્તમાન ભાવને વિશ્વમાં.......