• રવિવાર, 27 એપ્રિલ, 2025

ટ્રમ્પના `અમેરિકા ફર્સ્ટ'ના વલણને અલગતાવાદ તરીકે લેખવાની જરૂર નથી : તુલસી ગાબાર્ડ

એજન્સીસ

નવી દિલ્હી, તા. 18 માર્ચ

અમેરિકાના ગુપ્તચર વિભાગ ડિરેક્ટર તુલસી ગાબાર્ડએ `રાયસીના ડાયલોગ 2025'માં જણાવ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ માટે કટીબદ્ધ છે. યુએસ વિદેશ નીતિ અંગેની ગેરસમજો અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પના......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.