કાશ્મીર પરનું આક્રમણ યુનોમાં `િવવાદ' બની ગયું
એજન્સીસ
નવી દિલ્હી, તા. 18 માર્ચ
વિદેશપ્રધાન એસ. જયશંકરે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્થિતિ મુજબ સ્થાનિક સ્થિતિ પણ હોવી જોઈએ. તેમણે કાશ્મીર ઉપરના આક્રમણને એક વિવાદ બનાવી દેવા માટે ટીકા કરી હતી. આક્રમણકર્તા અને જેની ઉપર આક્રમણ થયું છે તે બંનેને સમાન ગણવા માટે યુનોની ટીકા.......