• શુક્રવાર, 20 જૂન, 2025

ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવા શરૂ થયેલી $ 23 અબજની પીએલઆઈ યોજના અસ્તાચળે

પીએલઆઈના વિકલ્પો વિચારતી સરકાર

એજન્સીસ

નવી દિલ્હી, તા. 21 માર્ચ

ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી ચાર વર્ષ પૂર્વે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 23 અબજ ડૉલરની જે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્ઝ (પીએલઆઈ) યોજના શરૂ કરવામાં આવી હતી તેને પડતી મૂકવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હોવાનું ચાર સરકારી અધિકારીઓએ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.