• બુધવાર, 19 જૂન, 2024

ફૂડ પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજની સવલતો માટે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર ચેમ્બર વચ્ચે એમઓયુ  

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 28 મે

ભાવનગરના ફૂડ પ્રોસાસિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ કોલ્ડ સ્ટોરેજ ધરાવતા અને નિકાસ કરનારા ઉદ્યોગકારોને ચેમ્બરના ફૂડ એન્ડ બેવરેજીસ પ્રદર્શનમાં ભાગ લેવા માટે રાજી કરવા ઉપરાંત દક્ષિણ ગુજરાત ચેમ્બરે ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર સાથે મિશન84 અંતંર્ગત સમજૂતી કરાર કર્યા છે. દક્ષિણ ગુજરાત ચેમ્બરે ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત ભાવનગરના....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.