કાપડપ્રધાન અને ટેક્સ્ટાઇલ સેક્રેટરીને રજૂઆત
અમારા
પ્રતિનિધિ તરફથી
સુરત
તા. 25 માર્ચ
ટેક્ચયુરાઇઝિંગ અને એમ્બ્રોઇડરી મશીનો માટેની એ-ટીયુએફ(ધ એમન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ)ની પેન્ડિગ સબસીડીને રિલીઝ કરવાની માગ ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વાવિંગ ઇન્ડસ્ટ્રીએ કરી છે. ફીઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ કહ્યું હતું કે....