અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 માર્ચ
જેમ્સ અને જ્વેલરની કુલ નિકાસ એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં 13.50 ટકા ઘટીને 2573.27 કરોડ ડૉલરની થઈ છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 2972.41 કરોડ ડૉલરની થઈ હતી. રૂપિયાના
મૂલ્યમાં નિકાસ રૂા. 2,46,105.96 કરોડથી 12 ટકા ઘટીને રૂા. 2,17,148.26 કરોડ જેટલી….