નવી દિલ્હી, તા. 28 માર્ચ
જેએસપીએલ સિવાયની મુખ્ય સ્ટીલ મિલોએ આયાતમાં વધારો થવાને કારણે ‘અનિયોજિત આઉટેજ’નો ઉલ્લેખ કરીને વર્તમાન નાણાં
વર્ષના 11 મહિનાના સમયગાળા (એપ્રિલ-ફેબ્રુઆરી) દરમિયાન ફિનિશ્ડ સ્ટીલનું ઉત્પાદન
ઘટાડ્યું છે અથવા તેને સ્થિર રાખ્યું છે. આને કારણે સ્થાનિક સ્તરે ભાવને વધારવા
માટે કદાચ આ એક વ્યૂહાત્મક….