ટ્રમ્પ ટેરિફ, ક્રૂડતેલમાં તેજી, એફઆઈઆઈની વેચવાલી અને રૂપિયામાં નરમાઈ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા.1 અપ્રિલ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતી કાલથી - 2 એપ્રિલથી શરૂ થનારા ઊંચા પ્રતિવેરાના અર્થતંત્ર ઉપર પડનારા વિપરીત પરિણામોના અંદાજથી આજે સ્થાનિક શૅરબજારમાં મોટો કડાકો આવ્યો હતો. સેન્સેક્ષ 1390 પૉઈન્ટ્સ ઘટી 76,024.51 અને નિફ્ટી 353 પૉઈન્ટ્સ ઘટી 23,165.70ના.....