એપ્રિલમાં જીરુંની આવક વધવાની પૂરતી સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 એપ્રિલ
ઉંઝા બજારની મહત્વની કોમોડિટી ગણાતા જીરૂની આવકમાં માર્ચ અંત પછી ખાસ વધારો થઇ શક્યો નથી. શુક્રવારે 40 હજાર ગુણની આવક હતી. જોકે પાછલા કેલેન્ડર વર્ષના એન્ડ જેવી આવક થતી નથી. વેપારીઓ કહે છે, રાજસ્થાનમાં બગાડની વાતોથી આગળ જઇને ભાવમાં ચમકારો થવાની આશા ઉપરાંત ચૈત્ર નવરાત્રિને લીધે પણ.....