અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 8 એપ્રિલ
નાફેડ અને સહયોગી સંસ્થા એનઇએમએલ દ્વારા મગફળીની ટેકાના ભાવથી સમગ્ર ભારતમાં
ખરીદી થઇ છે. જોકે સંસ્થાએ 12 લાખ ટન મગફળીની ખરીદી ફેબ્રુઆરીના
મધ્યે પૂર્ણ કર્યા પછી હવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસે હજુ ઘણો માલ
છે અને સંસ્થા વેંચે તો ખેડૂતોના હિતને વ્યાપક નુક્સાન થશે એટલે વેચાણ….