ડી. કે.
મુંબઈ, તા. 8 એપ્રિલ
ભારત સહિત દુનિયાભરના દેશો ઉપર નવા ટેરિફ લગાવી રહેલા ડોનાળ્ડ ટ્રમ્પે ભારતના
ડેરી ઉદ્યોગ માટે નિકાસના નવા દરવાજા ખોલ્યા છે. ભારતની મોટાભાગની ડેરી બ્રાન્ડ
હવે વૈશ્વિક બજારમાં પોતાનો માલ સપ્લાય
કરી શકે તેવી પરિસ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે. હાલમાં અમેરિકા જે દેશોમાં ડેરી
પ્રોડક્ટસની નિકાસ કરે છે તેમાંથી….