ભૂકંપ પછી થાઇલૅન્ડ જઇને પરત આવનારાના અનુભવ સારા નીવડ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 એપ્રિલ
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ છતાં ગુજરાત અને ભારતમાંથી થાઇલેન્ડ જવા માટેના યાત્રીઓ કે ફ્લાઈટ ઓછી નથી થઇ. યાત્રીઓએ પોતાની ટૂર યથાવત રાખી છે. અત્યારે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ખાસ કરીને ટુરિસ્ટ ટેસ્ટિનેશન અને હોટેલ્સમાં ઝાઝો.....