10 ટકા જકાત કોણ ભોગવશે? હરીફો અમેરિકા સાથે બહેતર સોદો કરી જશે?
એજન્સીસ નવી દિલ્હી, તા.
11 એપ્રિલ
અમેરિકાએ તેની ઊંચા પ્રતિવેરાનો અમલ 90 દિવસ માટે મુલતવી રાખતાં ભારતીય નિકાસકારોને કામચલાઉ રાહત મળી અને તેઓ તેમનો સ્થગિત રાખેલા ઓર્ડરના માલસામાનની નિકાસ.....