ડી. કે.
મુંબઈ,
તા. 15 એપ્રિલ
ખેડૂતોને ડ્રેગન
ફ્રૂટ લણતી વખતે પડતી મુશ્કેલીઓમાં રાહત મળે તે માટે બિહાર કૃષિ યુનિવર્સિટીએ
વિકસાવેલા નવીન પ્રકારનાં ઓજારનાં પેટન્ટ મેળવવામાં પણ યુનિવર્સિટીને સફળતા મળી
છે. હાથથી વાપરવાનાં ઓજાર માટે બે પેટન્ટ મળ્યાં હોવાનું યુનિવર્સિટીનાં સૂત્રોએ
જણાવ્યું હતું. આ નવીન ઓજારના કારણે ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો થશે…..