• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

સફેદ ડુંગળીની બેસુમાર આવક, ભાવમાં મંદી થતાં ખેડૂતને મુશ્કેલી

ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ધમધમાટ, કારખાનામાં બારોબાર સોદા વધ્યા  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 18 એપ્રિલ 

સફેદ ડુંગળીની પારાવાર આવક થવા લાગી હોવાથી ભાવમાં કડાકો સર્જાયો છે, પરિણામે ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. પંદર દિવસમાં સફેદ ડુંગળીના ભાવ મણ દીઠ રૂ. 40-50 ઘટી જતા ઉત્પાદકોને નુકસાની જવા લાગી છે. વેપારીઓ કહે છે, યાર્ડ અને ખૂલ્લા બજારમાં બન્ને મોરચે જંગી આવકને લીધે પુરવઠો.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.