ઇન્ડિગો, મહિન્દ્રા ગ્રુપ, વિપ્રો, ઇન્ફો એજ જેવી કંપનીઓ દ્વારા કૉર્પોરેટ વેન્ચર કૅપિટલ ફંડ્સની સ્થાપના
બેંગલુરુ, તા. 18 એપ્રિલ
ઇન્ડિગો, મહિન્દ્રા ગ્રુપ, વિપ્રો વેન્ચર્સ અને ઇન્ફો એજ (ઇન્ડિયા) જેવાં કૉર્પોરેટ ગૃહો નૂતનતાને વેગ આપવા, ઉભરતી તકનિકોનો લાભ લેવા અને તેમના સ્પર્ધાત્મક લાભને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સાધન તરીકે કોર્પોરેટ વેન્ચર કેપિટલ......