• શનિવાર, 27 જુલાઈ, 2024

ઉત્તર ગુજરાતમાં 1.98 લાખ હેક્ટરમાં ઉનાળુ બાજરીનું વાવેતર   

પાછલાં ત્રણ વર્ષની સરેરાશ કરતાં વધુ

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 28 મે

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં 1,98,763 હેક્ટર જમીનમાં ઉનાળુ બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતુ. પાક તૈયાર થઇ જતા હવે કાપણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિતના વિસ્તારોમાં બાજરીના પાકમાં ઇયળોનો ઉપદ્રવ શરૂ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.