• બુધવાર, 13 મે, 2026

રિલાયન્સ ઈન્ડ.નો એકત્રિત નફો બે ટકા વધીને રૂા. 19,407 કરોડ થયો

શૅરદીઠ રૂા. 5.50નું  ડિવિડન્ડ જાહેર

એજન્સીસ                     મુંબઈ, તા. 25 એપ્રિલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો માર્ચ 2025 ત્રિમાસિકમાં ચોખ્ખો એકત્રિત નફો 2.4 ટકા વધીને રૂા. 19,407 કરોડ થયો હતો. કામકાજની આવક 10 ટકા વધીને રૂા. 2.64 લાખ કરોડ થઈ હતી. કંપનીના બોર્ડે શૅરદીઠ રૂા. 5.50નું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. બોર્ડે બોન્ડ દ્વારા રૂા. 25 હજાર કરોડ એકત્ર.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.