સાત કરોડના ખર્ચે નિર્માણ થયેલા પ્લાન્ટમાં વીસ હજાર લિટર લિકવિડ ખાતરનું ઉત્પાદન
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 29 એપ્રિલ
શહેરની એપીએમસી માર્કેટમાં શાકભાજીના કચરાનો નિકાલ કરતો બાયોગેસ પ્લાન્ટ પ્રતિદિન 1હજાર ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન કરવામાં સફળ થયો છે. આ ગેસને સીધા ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. સાત કરોડના ખર્ચે નિર્માણ થયેલા બાયોગેસ પ્લાન્ટમાં પ્રતિદિન 25.....