તીવ્ર વધઘટને લીધે ગ્રાહકો મુંઝાય છે, ઝવેરીઓને સોદા કાપવામાં મુશ્કેલી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 એપ્રિલ
અખાત્રીજનું શુભ મુહૂર્ત બુધવારે છે. શુભકાર્યો ઘણા થશે પણ સોનું-ચાંદી જેવી કિંમતી ધાતુ ખરીદવાના કોઇને હોંશ નથી. કારણ છે અસાધારણ ભાવ. પાછલા પાંચ મહિનામાં સોનાના ભાવ એટલા ઝડપથી વધ્યા છેકે કોઇને મુહુર્ત માટે ખરીદવું હોય તો પણ હવે પરચૂરણ ખર્ચથી.....