• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અક્ષય તૃતીયાએ ઝવેરીઓને સારા વેચાણની આશા

ઊંચા ભાવે ઘરાકી હળવી થઈ, લગ્નમાં આભૂષણ ભાડે લેવાનું ચલણ વધ્યું

નીતા ડી. દેસાઈ

મુંબઈ, તા. 29 એપ્રિલ

અક્ષય તૃતીયા સોનાની ખરીદી માટે વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવે છે, પણ અત્યારના સોનાના ભાવ સરેરાશ ગ્રાહકોની પહોંચની બહાર છે. સોનાના ભાવ હાલ પ્રતિ 10 ગ્રામ રૂા. એક લાખની આસપાસ ચાલી રહ્યાં છે. જોકે, ઝવેરીઓને લગડી અને સિક્કાના.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.