• શુક્રવાર, 20 જૂન, 2025

અમેરિકાની જકાતથી અૉટો પાર્ટ ઉત્પાદકોને રૂ. 4500 કરોડના નુકસાનની સંભાવના : ઇક્રા

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 2 મે

અમેરિકાએ લાદેલી જકાતને પગલે નિકાસમાં ઘટાડાને કારણે અગ્રણી ઓટો કોમ્પોનેન્ટ ઉત્પાદકોને ચાલુ નાણાં વર્ષમાં રૂ. 4,500 કરોડ સુધીનો આવકનો ફટકો પડી શકે છે, એમ રાટિંગ કંપની ઇક્રાએ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.