• શુક્રવાર, 20 જૂન, 2025

પાક હસ્તકના કાશ્મીરમાં રત્નો, ખનિજો સહિત ભારતનો વિશાળ કુદરતી ખજાનો

ક્રિશ્ના શાહ

મુંબઈ, તા. 6 મે

પહેલગામ હુમલા બાદ ભારતના ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાને દેશના નાગરિકોને આશ્વસ્ત કર્યા છે કે હુમલાનો પ્રત્યુત્તર નાગરિકોની અપેક્ષા મુજબ જ અપાશે. આ તબક્કે ભૂ-રાજનીતિના નિષ્ણાતો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારત લઈ લેશે, તેવી જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. હકીકતમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન તરીકે….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.