યુકેના વડા પ્રધાન સ્ટારમૅરનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છું : નરેન્દ્ર મોદી
એજન્સીસ
નવી દિલ્હી,
તા. 6 મે
વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે ફ્રી ટ્રેડ કરાર (એફટીએ) અથવા
મુક્ત વેપાર કરાર સંપન્ન થયા હોવાની ઘોષણા કરી હતી. આ સાથે બંને દેશો વચ્ચે ડબલ
કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (ડીસીસી) પણ થયા હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. ડબલ
કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (ડીસીસી) હેઠળ યુકેમાં વસતા ભારતીય નાગરિકોને સામાજિક….