• મંગળવાર, 08 જુલાઈ, 2025

વાયુસેના અને નૌકાદળના સંયુક્ત હુમલામાં કરાચી બંદર ધ્વસ્ત?

એજન્સીસ              

નવી દિલ્હી, તા. 9 મે

કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)એ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતના હવાઈ હુમલાઓના કારણે કરાચી બંદરને નુકસાન થયું છે. ભારતના લશ્કરી હુમલાને કારણે કરાચી બંદરને નોંધપાત્ર તથા અકલ્પનીય નુકસાન થયું છે. આ બંદરને ફરીથી બેઠું કરવા માટેના તાત્કાલિક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કેપીટી સ્થિરતાપૂર્વક કાર્ય કરી રહી છે અને રિકવરીના….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.