મુંબઈ, તા. 13 મે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ)એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ચીન અને ઓસ્ટ્રેલિયામાં નબળા પાકને કારણે કપાસનું ઉત્પાદન ઘટશે. જ્યારે, બ્રાઝિલમાં ઉત્પાદન વધશે. કપાસના ભાવમાં ઘટાડાને કારણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં કપાસનું વાવેતર.......