અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 મે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ દરમ્યાન તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપ્યા બાદ દેશભરમાં તુર્કી ઉપર પ્રતિબંધ લાદવાની ઝુંબેશ ઉઠી છે. પૂણેના વેપારીઓએ તુર્કીનાં સફરજનનો બહિષ્કાર કરીને નિર્ણાયક પગલું લેતાં ત્યાંની બજારોમાંથી તુર્કીનાં......