• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

સોનામાં મંદી નથી આવી; તેજીની ગાડી થાક ખાય છે

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ, તા. 16 મે  

બજારની ચાલને અનુસરીને વેપાર ગોઠવનારા મોમેન્ટમ ટ્રેડર્સને અત્યારે સોના કે ચાંદીમાં તેજી ધ્યાને સોદા કરવાની કોઈ ઉતાવળ નથી. તેઓ બાજુએ ઊભા રહી ગયા છે. આથી જ છેલ્લાં બે સપ્તાહમાં સોનામાં ગાબડું પડ્યું, પણ ભાવમાં મોટું ધોવાણ અટકી પડ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીથી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.