આજે છેલ્લો દિવસ: 2.50 લાખ ચો. ફૂટથી વધુ જગ્યામાં પથરાયેલા સ્ટોલ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 મે
મસ્કતી કાપડ માર્કેટ મહાજનની ફેબેક્સા એડીશન 10 અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફાર્મ ટુ ફેશન એડીશન 3ને ભારે સફળતા મળી છે. ગત 18મીમે રવિવારના રોજ શરૂ થયેલા આ પ્રદર્શનમાં મંગળવાર સુધી આશરે 7થી 8 હજાર વેપારી.....