એક્સ્પોમાં પોલિસી, નવી ટેક્નોલોજી અને નાણાકીય બાબતોની જાણકારી અપાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 મે
દેશમા સોલાર ઉત્પાદન ક્ષેત્ર ગુજરાત રાજ્ય દેશમા અગ્રેસર રહ્યું છે અને દેશમાં સૌથી વધુ સોલાર પેનલ અને સોલાર સેલ અને વિન્ડ મીલનું ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્યમાં થઇ રહ્યું છે ત્યારે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશની રિન્યૂઍબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપનીઓથી લઈને પીએમ.......