• મંગળવાર, 02 જૂન, 2026

રૂમાં વિદેશી અને સ્થાનિક બજારના સામસામા રાહ

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. 20 મે 

રૂમાં વિદેશી અને સ્થાનિક બજારના સામસામા રાહ છે. ચીનની નબળી માંગ અને નાણાકીય બજારોમાં પ્રસરેલી મંદીને લીધે ભાવ દબાણમાં હતા તેવા સમયે અમેરિકન કૃષિ મંત્રાલયે સાપ્તાહિક ધોરણે નવા પાકની નિકાસ માંગ 9 ટકા ઘટ્યાની જાહેરાત કરી. અધૂરામાં પૂરું, અમેરિકાના મુખ્ય રૂ ઉપ્તાદક રાજ્યમાં.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.