ડી. કે
મુંબઈ, તા. 20 મે
બિહારની રસદાર શાહી લીચીની નવી સિઝન મે મહિનાના ત્રીજા સપ્તાહથી શરૂ થઇ ચૂકી છે. મુઝફ્ફરપુરની મશહૂર લીચીનું પટણા તથા આસપાસના જિલ્લાઓમાં આગમન થયા બાદ હવે 400 કિલોની પ્રથમ ખેપ મુંબઇ ભણી રવાના થઇ હોવાના સમાચાર છે. આમ તો સ્થાનિક બજારમા 90 રૂપિયે કિલોના......