હજારો કરોડના એજીઆર પડતરની માફી આપવાની અરજી ફગાવાઈ
નવી દિલ્હી, તા 20 મે
સુપ્રીમ કોર્ટે સોમવારે ટેલિકૉમ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ વોડાફોન આઈડિયા, ઍરટેલ અને તાતા ટેલિસર્વિસીઝને ઝાટકો આપતાં તેમની એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) પડતરને માફ કરવાની અરજીઓ ફગાવી હતી. હવે આ કંપનીઓએ આ રકમની ભરપાઈ સરકારને કરવી પડશે. આ કંપનીઓએ.....