ઉત્પાદન 20થી 25 ટકા ઓછું : ચીનનું ડમ્પિંગ ઘટયું
દેવચંદ છેડા
મુંબઈ, તા. 23 મે
મે આખરમાં જ આગોતરો વરસાદ પડતાં છત્રીની રીટેલ ઘરાકી વહેલી શરૂ થઈ ગઈ છે. વળી આ વેળા ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની ધારણા છે. છત્રીનું ઉત્પાદન પણ 20થી 25 ટકા ઓછું છે. આથી સીઝનમાં છત્રીની.....