• શનિવાર, 28 નવેમ્બર, 2026

ઉમરપાડાના ખેડૂતે હળદરની ખેતી દ્વારા લાખોની કમાણી કરી

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 30 મે

ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મનજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતીમાંવ્યવસાયમાં આગળ વધ્યા આજે તેઓ ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.