કંપની અમેરિકામાં વૈશ્વિક ટેક્નૉલૉજી ભાગીદારો માટે સક્રિયપણે શોધ કરી રહી છે
મુંબઈ,
તા. 3 જૂન
ભારતીય
બહુરાષ્ટ્રીય સમૂહ એલઍન્ડટી પાસે અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી
નિયમનકારી મંજૂરી હોવાથી કંપની ભારતમાં પરમાણુ ઊર્જાના વ્યાપારીકરણમાં અગ્રણી
ભૂમિકા ભજવવા માટે નાના મોડ્યુલર રિએક્ટર (એસએમઆર)ના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત
કરવાની યોજના ધરાવે છે. એલઍન્ડટીના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સિનિયર….