નિફ્ટી બૅન્ક નવી ઊંચાઈએ અને નિફ્ટી 25,000ની ઉપર
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 6 જૂન
સપ્તાહના અંતે શુક્રવારે રિઝર્વ બૅન્કે માસ્ટર સ્ટ્રોક મારીને 50 બીપીએસ વ્યાજદર અને સીઆરઆર ઘટાડતાં ભારતીય બજારોમાં તેજીનો તરવરાટ જોવા મળ્યો હતો અને બજાર લગભગ એક ટકો વધ્યું હતું. સેન્સેક્ષ 746.95 પોઇન્ટ્સ (0.92 ટકા) વધીને 82,188.99 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 252.15 પોઇન્ટ્સ.....