મુંબઈ, તા. 6 જૂન
આરબીઆઈ દ્વારા રેપોરેટમાં 0.50 ટકાના કરવામાં આવેલા ઘટાડાને આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંજય મરીવાલાએ આવકાર આપ્યો છે. રેપોરેટ ઘટાડીને 5.50 ટકા કરવામાં આવતા દેશના વિકાસને વેગ મળશે. તંગ નાણાકીય સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે રેપોરેટમાં.....