કપાસની ખેતીથી થાકેલો ખેડૂત મગફળી અપનાવશે, ટેકાના ભાવ પણ 7 ટકા વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 જૂન
ભીમ અગિયારસે શુક્રવારે વાવણીલાયક વરસાદની પધરામણી તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઇ શકી ન હતી. જોકે ખેડૂતો મગફળી સહિતના પાકના બિયારણ મેળવીને વાવણી કાર્ય માટે સજ્જ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં પરંપરાગત ઢબે કપાસ અને મગફળી બે પાક ખૂબ મહત્વના છે. દરિયાના મોજા જેવા છે, એકનું વાવેતર વધે તો બીજાનું......