નવી દિલ્હી, તા. 6 જૂન
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર ચણાની 3.50 લાખ ટન એટલે કે રવી માર્કાટિંગ સિઝન 2025-26 (એપ્રિલ-માર્ચ) માટે મંજૂર કરાયેલા કુલ 28 લાખ ટનના જથ્થાના 12.5 ટકા જેટલી ખરીદી કરે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં, સરકાર દ્વારા ચણાની....