2025માં ભારતીયોએ દાગીના વેચીને ગોલ્ડ ઈટીએફ ખરીદ્યા
નવી દિલ્હી, તા. 6 જૂન
સોનાના ભાવ હજુ વધે તેવી સંભાવના હોવા છતાં 2025માં તે હવે ફક્ત લગ્ન પ્રસંગની ખરીદી પૂરતું સીમિત નથી રહ્યું. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 93,217 સુધી પહોંચ્યા પછી, ભારતીય રોકાણકારોએ નિર્ણાયક પરિવર્તન કર્યું - ભારે ઝવેરાતની ખરીદીમાંથી નાણાં પાછાં ખેંચીને ગોલ્ડ ઈટીએફમાં વાળ્યાં. મોતીલાલ.....