• શુક્રવાર, 20 જૂન, 2025

ગોલ્ડ લોનનાં ધોરણો હળવાં કરાયાં

એજન્સીસ           

મુંબઈ, તા. 6 જૂન

રૂા. 2.50 લાખથી ઓછી ગોલ્ડ લોન માટે લોન ટુ વેલ્યૂ રેશિયોની મર્યાદા 75 ટકાથી વધારીને 85 ટકા કરવાનો નિર્ણય રિઝર્વ બૅન્કે જાહેર કર્યો હતો.ગવર્નર સંજય મલ્હોત્રાએ ગોલ્ડ લોન પોલિસીનાં ધોરણોમાં સુધારા જાહેર કર્યા બાદ શુક્રવારે ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓના શૅર્સમાં ચમકારો.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.