વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન
પીટીઆઈ
કતરા, તા. 6 જૂન
આતંકવાદીઓએ 22 એપ્રિલના પહલગામમાં પર્યટકો પર હુમલો કરી ``ઈન્સાનિયત અને કાશ્મીરીયત'' ઉપર હુમલો કર્યો હતો. તેમનો હેતુ ભારતમાં કોમી તણાવ ફેલાવી પર્યટન ઉદ્યોગ પર નભતા કાશ્મીરના લોકોની આજીવિકા છીનવી લેવાનો હતો, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ.....